
રાજ્યમાં કોરોનાના કુલ 13,664 કેસ નોંધાયા છે ત્યારે ભાસ્કર સ્ટેટ ઑડિટમાં એ વાતનો ખુલાસો થયો છે કે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 27 ટકા કેસ માત્ર છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. જ્યારે કુલ 829 મોતમાંથી 28 ટકા મોત પણ છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. જ્યારે 5 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં 50થી ઓછા કેસ નોંધાયા છે.
છેલ્લા 10 દિવસમાં 21 એવા જિલ્લા છે જ્યાં 25થી પણ ઓછા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં સૌથી વધુ 2647 કેસ અને 223 મોત થયાં છે.
છેલ્લા 10 દિવસમાં કયા જિલ્લામાં કુલ કેટલા કેસ અને મૃત્યું
જિલ્લો | કેસ | મોત |
અમદાવાદ | 2647 | 223 |
અમરેલી | 3 | 0 |
આણંદ | 10 | 2 |
અરવલ્લી | 22 | 1 |
બનાસકાંઠા | 17 | 1 |
ભરૂચ | 5 | 1 |
ભાવનગર | 14 | 0 |
બોટાદ | 0 | 1 |
છોટાઉદેપુર | 5 | 0 |
દાહોદ | 12 | 0 |
ડાંગ | 0 | 0 |
દ્વારકા | 0 | 2 |
ગાંધીનગર | 63 | 3 |
ગીર સોમનાથ | 26 | 0 |
જામનગર | 13 | 0 |
જૂનાગઢ | 20 | 0 |
કચ્છ | 50 | 0 |
ખેડા | 26 | 1 |
મહિસાગર | 32 | 0 |
મહેસાણા | 32 | 2 |
મોરબી | 1 | 0 |
નર્મદા | 2 | 0 |
નવસારી | 9 | 0 |
પંચમહાલ | 4 | 2 |
રાજકોટ | 21 | 0 |
સાબરકાંઠા | 26 | 1 |
સુરત | 318 | 17 |
સુરેન્દ્રનગર | 20 | 0 |
તાપી | 4 | 0 |
વડોદરા | 214 | 3 |
વલસાડ | 12 | 1 |
પાટણ | 40 | 1 |
પોરબંદર | 3 | 0 |
10 દિવસમાં ક્યાં સૌથી વધુ, ક્યાં સૌથી ઓછા કેસ?
સૌથી વધુ: અમદાવાદ - 2647, સુરત - 318, વડોદરા - 214
સૌથી ઓછા: ડાંગ - 0, દ્વારકા - 0, બોટાદ - 0
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LUZtxG
No comments:
Post a Comment