
રાજસ્થાનમાં હોટસ્પોટ બનેલા નાગૌર જિલ્લાના બાસની ગામમાં શનિવારે જન્મેલી બાળકી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કદાચ દેશનો પ્રથમ કેસ છે કે જેમાં આટલી નાની વયની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોય. આ બાળકીનો સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના ભોપાલમાં 12 દિવસની બાળકી અને ચંદીગઢમાં એક મહિનાની બાળકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2z9cyjO
No comments:
Post a Comment