
ચીન હવે કોરોનાના કેરમાંથી બહાર નીકળવામાં વ્યસ્ત છે. અનેક આર્થિક ગતિવિધિ તેણે શરૂ કરી છે. લોકોનો ડર ખતમ કરવા અને તેમને ફરી માર્કેટમાં બોલાવવા શોપિંગ મોલની બહાર ડાન્સિંગ અને સિંગિગ ઇવેન્ટનું પણ આયોજન કરાયું છે. મોલના સ્ટાફ તેનો વીડિયો બનાવી લોકોને પોતાના ઉત્પાદનની વિશેષતા જણાવી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ROvef6
No comments:
Post a Comment