Ad

Friday, June 26, 2020

રાજ્યમાં કુલ 30,158 પોઝિટિવ કેસ, 22,038 દર્દી ડિસ્ચાર્જ અને 1,772ના મોત, હાલમાં 6348 કેસ એક્ટિવ

રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ 400થી 500 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,772એ પહોંચ્યો છે, જ્યારે 22,038 દર્દી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 6348 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેન્ટીલેટર પર અને 6287ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 532 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા મોત અને કેટલા નવા કેસ
જ્યારે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો અને મોતની વાત કરીએ તો અમદાવાદમાં 219, સુરતમાં 182, વડોદરામાં 45, ભરૂચમાં 16, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 13, આણંદમાં 8, પાટણમાં 8, જામનગરમાં 9, મહેસાણામાં 7, ભાવનગરમાં 8, સુરેન્દ્રનગરમાં 6, નર્મદામાં 6 કેસ, ખેડામાં 5, અમરેલીમાં 5, અન્ય રાજ્યમાં 5, પંચમહાલમાં 4, નવસારીમાં 4, કચ્છમાં 3, જૂનાગઢ,બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 2-2,અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લીમાં 2, ભરૂચમાં 2, મહેસાણા સાબરકાંઠા અને પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 28દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કેસ, અમદાવાદમાં 4 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)

કુલ 30,158દર્દી,1,772ના મોત અને 22038 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 20,058 1,398 15,261
સુરત 4058 145 2731
વડોદરા 2074 47 1463
ગાંધીનગર 616 27 440
ભાવનગર 226 13 147
બનાસકાંઠા 168 8 148
આણંદ 182 13 154
અરવલ્લી 187 17 152
રાજકોટ 228 5 116
મહેસાણા 235 10 134
પંચમહાલ 163 15 127
બોટાદ 80 2 66
મહીસાગર 134 2 110
પાટણ 162 15 106
ખેડા 136 5 97
સાબરકાંઠા 159 9 110
જામનગર 183 4 79
ભરૂચ 197 8 91
કચ્છ 130 5 88
દાહોદ 57 0 43
ગીર-સોમનાથ 67 1 47
છોટાઉદેપુર 48 2 37
વલસાડ 88 3 48
નર્મદા 85 0 32
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 76 1 46
નવસારી 68 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 112 5 56
મોરબી 13 1 6
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 59 5 25
અન્ય રાજ્ય 65 1 8
કુલ 30,158 1,772 22,038


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 30,158 positive cases, 22038 patient discharges and 1,772 deaths in the state


from Divya Bhaskar https://ift.tt/3844uOR

No comments:

Post a Comment